|
English
કોઠારી એન્જીનિયરીંગ - કંપનીની જાણકારી
| સુકેતુ કોઠારી |
: |
બી.ઈ.સીવીલ, માસ્ટર પ્લાનર |
 |
| હરેશ કોઠારી |
: |
સ્વૈચ્છિક નિવૃત હેડ સર્વેયર, મહેસુલ ખાતુ, લેન્ડ રેકર્ડઝ ખાતુ (ગુજરાત સરકાર) |
|

|
 |
| અનુભવ |
: |
તા. ૧૧-૦૧-૧૯૭૭ થી ૩૧-૦૮-૨૦૦૯ |
| નોકરી દરમ્યાન દરેક કંપનીઓ નો અનુભવ |
: |
સર્વે મામલતદાર / ડિસ્ટ્રીકટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકર્ડઝ / કલેકટર ઓફિસ (એન.એ.) અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) ટાઉન પ્લાનિંગ / સીટી સર્વે / અર્બન લેન્ડ સીલીંગ (U.L.C.) / સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક / જીલ્લા પંચાયત દબાણ સેલ, અમદાવાદ વિગેરે તમામ કચેરીની કામગીરીનો પ્રોજેક્ટ અનુભવ મેળવેલ છે. |
| એસોસીએશન કામગીરી: |
| મહામંત્રી |
: |
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ |
| ઉપપ્રમુખ |
: |
ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘ |
| મહામંત્રી |
: |
ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩, કર્મચારી મંડળ, અમદાવાદ |
|
|
વિગેરે હોદ્દા ઉપર રહી દસ લાખ કર્મચારીઓના હિતોની કામગીરી કરેલ છે. સાથે સાથે પ્રજાલક્ષી કામગીરી કરેલ છે. |
|
|
|
|
|
|
|
|
| હાલની કામગીરી: |
| મહામંત્રી |
: |
ગુજરાત લાયસન્સી સર્વે એસોસીએશન |
| કમિટી મેમ્બર |
: |
શ્રેયસ સમાજ (ઠાસરા દશાનાગર વણિક) |
|
|
હાલ સરકારની કામગીરીઓ જેવી કે સર્વે વિગેરેની સર્વે દિન ઉજવણી કરી પ્રજાને જાણકારી આપવાની સેમિનારો દ્વારા કામગીરી.
|
|
|
|
|
|